1. Home
  2. Tag "tuition classes"

સરકારી શાળાઓના બિલ્ડીંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસિસને બંધ કરાવવા કોચિંગ એસો.ની માગ

રાજકોટઃ રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન કરી શકે નહીં. છતાં અમદાવાદ,સુરત, અને રાજકોટ સહિત શહેરોમાં સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન કરીને ધીકતી કમાણી કરી રહ્યા છે. ત્યારે  ખાનગી કોચિંગ એસોસિએશને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. જેમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, સરકારી સ્કૂલના શિક્ષકોની કોચિંગ પ્રવૃત્તિ અટકાવો. સરકારી ઇમારતોમાં કોચિંગ પ્રવૃત્તિ પ્રતિબંધિત […]

પેપર લીક પ્રકરણઃ આરોપી જયેશ પટેલે પેપરને વેચવા માટે ટ્યુશન કલાસીસના સંચલકોના સંપર્ક કર્યો હતો

અમદાવાદઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સિનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં પોલીસે ધમધમાટ તેજ બનાવી છે. તેમજ મુખ્ય સુત્રધાર જયેશ પટેલની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપીએ 30થી વધારે પરીક્ષાર્થીઓ પાસે પપર સોલ્વ કરાવ્યું હતું. એટલું જ નહીં પેપર માટે કેટલાક ટ્યુશન કલાસીસના સંચાલકોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત માહિતી […]

કોરોનાને લીધે ટ્યુશન ક્લાસના સંચાલકોને ફટકોઃ ઓનલાઈન શિક્ષણ લેવા વિદ્યાર્થીઓ તૈયાર થતા નથી

અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. સ્કૂલોમાં શિક્ષણ ઓનલાઇન કરવામાં આવ્યું. ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસીસ તથા કોચિંગ ક્લાસીસમાં પણ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓ એટલો રસ ન લેતા હોવાના કારણે ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે. જેના કારણે ટ્યુશન અને કોચિંગ ક્લાસના સંચાલકોની આજીવિકા ઉપર પણ […]

ગુજરાતમાં પુનઃ ટ્યુશન ક્લાસિસ શરૂ કરવા મુદ્દે સંચાલકોએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા હવે સ્કૂલો ધીરે-ધીરે શરૂ થઈ રહી છે. ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. બીજી તરફ લાંબા સમયથી ટ્યુશન ક્લાસિસ બંધ છે. કોરોનાનું સંક્રમણ ઘટતા હવે કોરોના ગાઈડલાઈન અનુસાર ટ્યુશન ક્લાસિસ પણ ફરીથી શરૂ કરવાની માંગણી સાથે ટ્યુશન ક્લાસિસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code