અમદાવાદમાં મ્યુનિ.ના ટ્રકે ફુટપાથ પર મહિલાનો ભોગ લીધો, ડમ્પરે ટક્કર મારતા માતા-પૂત્રીનાં મોત
અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. સોમવારે શહેરમાં જુદા જુદા બે અકસ્માતોમાં ત્રણના મોત મિપજ્યા હતા. જેમાં વાસણા વિસ્તારમાં એએમસીના સ્વીપર મશીન (ટ્રક)ના ચાલકે પુર ઝડપે વાહન ચલાવીને ફુટપાથ પર ચઢાવી દેતા એક શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે મહિલાના પતિને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે અકસ્માતનો બીજો બનાવ હેબતપુર રિંગ […]