અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટના બે દિવસીય શોને લીધે તંત્ર બન્યુ એલર્ટ
કોલ્ડ પ્લે કાન્સર્ટ તા. 25 અને 26 જાન્યુઆરીએ મોદી સ્ટેડિયમમાં યોજાશે બે દિવસીય ઈવેન્ટમાં 2 લાખથી વધુ લોકો ભાગ લેશે કોન્સર્ટમાં 14 ડીસીપી, 25 એસીપી સહિત 4 હજારથી વધુ પોલીસ કર્મચારી તૈનાત અમદાવાદઃ શહેરમાં તા.25મી અને 26મી એટલે કે શનિવાર અને રવિવાર બે દિવસ કોલ્ડ પ્લે કાન્સર્ટ પ્લેનો ક્રેઝ જોવા મળશે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં […]