ગુજરાતમાં તા.27મીથી બે દિવસ વાવાઝોડાની આગાહી, આજે 7 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા
30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ કલાકના 30 થી 40 કિલોમીટર રહેશે, 27 તારીખથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા માટે એલર્ટ અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. મેઘરાજા હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે. […]


