અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે પૂરફાટ ઝડપે કારે બાઈકને ટક્કર મારતા બેના મોત
લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રહે છે. અને પૂરફાટ દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે લીંબડીના જનશાળી પાટિયા પાસે કારની અડફેટે બાઈકસવાર બે જણાના મોત નિપજ્યા હતા. જ્યારે બીજા બનાવમાં સાયલા નજીક એક કારમાં આગ લાગી હતી, જોકે કારમાં બેઠેલા 5 પ્રવાસી સલામતરીતે બહાર નીકળી જતાં તમામનો બચાવ […]


