1. Home
  2. Tag "two dead"

ચોટિલા નજીક ડમ્પર અને કાર વચ્ચેના અકસ્માતમાં બેના મોત, બન્ને તરફ ચાર કિમી. સુધી ટ્રાફિક જામ

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક વણકી બોળકી પાસે હાઇ–વે પર કાર પર ડમ્પર પલટી ખાઇ જતાં  બેના મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ચોટીલા અને સાયલા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતને કારણે હાઈવેની બન્ને બાજુએ ચાર કિ.મી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ […]

ગાંધીનગરમાં રાયસણના પેટ્રોલ પંપ નજીક કાર વીજ થાંભલા સાથે અથડાતા બેના મોત, ત્રણને ઈજા

ગાંધીનગરઃ ગુજરાતમાં રોજબરોજ માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગાંધીનગર પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરફાટ ઝડપે આવીલી કાર  ધડાકાભેર અથડાયા બાદ  બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં […]

ગોંડલના ભૂણાવા પાસે પૂરફાટ ઝડપે આવતી કાર સાથે ટ્રક અથડાતા યુવતી સહિત બેનાં મોત

રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.  ટાટા કંપનીની હેરિયર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર એક યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું.  સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલ તાલુકાના ભુણાવા પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત […]

ગોંડલના લોકમેળામાં પંડાલ વરસાદમાં ભંજાઈ ગયા બાદ વીજ કરંટ લાગતા બેના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ […]

રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન ચોથા માળનો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકોના મોત

રાજકોટઃ શહેરના નાનામવા રોડ પર જીવરાજપાર્કમાં આવેલા બ્લોસમ સીટી એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામનો સ્લેબ ધરશાયી થતા બે શ્રમિકોને મોત નિપજ્યા હતા જ્યારે એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો હતો. મકાનના રીનોવેશન દરમિયાન ગેરકાયદેસર ચણતર કરવામાં આવેલા રવેશનો સ્લેબ ધરશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતા ત્યાં કામ કરતા ત્રણ શ્રમિક શિવાનંદ, રાજુ ખુશાલભાઇ સાગઠિયા અને સુરજકુમાર કાટમાળ નીચે દબાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code