સુરેન્દ્રનગરના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બેના ડુબી જતા મોત
ગરમીથી રાહત મેળવવા બે ભાઈઓ નદીમાં નહાવા પડ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને બન્ને મૃતદેહ બહાર કાઢ્યા એક જ પરિવારમાં બે યુવાનોના મોતથી ગનગીની વ્યાપી ગઈ સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગૌતમગઢ નજીક ભોગાવો નદીમાં નહાવા પડેલા બે ભાઈઓના ડૂબી જવાથી મોત પરિવારમાં ભરે ગમગીની વ્યાપી ગઈ છે. મૃતક બાળકોની ઓળખ કિશોરસિંહ અને અજયરાજસિંહ તરીકે થઈ છે. […]