ભાદરવામાં અષાઢી માહોલ, અમદાવાદમાં ત્રણ કલાકમાં બે ઈચ વરસાદ, રોડ પર પાણી ભરાયા
અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવા મહિનામાં પણ અષાઢી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે 3 કલાકમાં સરેરાશ બે ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં શહેરના વાસણા, પાલડી વિસ્તારમાં 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત શહેરના સેટેલાઈટ, જીવરાજ પાર્ક, પાલડી, ઇસનપુર, મણીનગર, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા […]