ભાવનગરમાં નવરાત્રીના પ્રથમ દિવસે બે ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા
દક્ષિણ ગુજરાતના 15 તાલુકામાં પણ પડ્યો વરસાદ, વાપી, ઉંમરગામ અને વઘઈમાં વરસાદ પડ્યો, વરસાદને લીધે નવરાત્રીમાં ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા ભાવનગરઃ ગુજરાતમાં નવરાત્રી પર્વનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ત્યારે નવરાત્રીના આજે પ્રથમ દિવસે 15 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં વહેલી સવારે ધોધમાર 2 ઈંચ વરસાદ વરસતા શેરી ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં […]