મહારાષ્ટ્રના થાણેમાં રૂ. 22 લાખના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયાં
મુંબઈઃ મહારાષ્ટ્રમાં નશાના કાળા કારોબારને નાથવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પોલીસે 22.28 લાખ રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત શરૂ કરી છે. એક પોલીસ […]