સુરેન્દ્રનગરના રતનપરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ
5 શખસોએ ફાયરિંગ કર્યા બાદ યુવાન પર છરીથી હુમલો કર્યો, ગંભીરરીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, જોરાવરનગર પોલીસે ગુનો નોંધીને નાસી ગયેલા શખસોની શોધખોળ આદરી સુરેન્દ્રનગરઃ શહેરના રતનપર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવતમાં કારમાં ધસી આવેલા પાંચ શખસોએ એક યુવાન પર ફાયરીંગ કરી તેમજ છરી વડે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં […]