ડીસા નજીક નેશનલ હાઈવે પર બે ટ્રેલર સામસામે અથડાતા ટ્રાફિકજામ સર્જાયો
ડીસા, 12 મે 2026 : Two trailers collide on National Highway તાલુકાના રતનપુરા ક્રોસિંગ નજીક નેશનલ હાઈવે નંબર 27 પર બે ટ્રેલર સામસામે ટકરાતા બન્ને ટ્રેલરને સારુએવું નુકસાન થયુ હતું. જોકે સદનસિબે બન્ને ટ્રેલરના ચાલકોનો બચાવ થયો હતો. આ અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ બનાવની જાણ થતાં જ […]


