1. Home
  2. Tag "two years"

નવી ખાનગી શાળાઓને બે વર્ષ મંજુરી આપવામાં નહીં આવે તો જ ગ્રાન્ટેડ સ્કૂલોને બંધ થતી બચાવી શકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓની આર્થિક હાલત કફોડી બનતી જાય છે. છેલ્લા બે વર્ષમાં અનેક ગ્રાન્ટડ શાળાઓને તાળા લાગી ગયા છે. અપુરતી ગ્રાન્ટને લીધે શાળા નિભાવ ખર્ચને પહોચી વળાતું નથી એવું સંચાલકો કહી રહ્યા છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓને વધુ મંજુરી અપાતા ગ્રાન્ટેડ શાળાઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો હોવાનું શાળાના સંચાલકો કહી રહ્યા છે. […]

જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષમાં અનેક ડેરી એકમોની સ્થાપનાઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે PMની રેલીમાં ટેક્નૉલૉજી પ્રદર્શન સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરશે અને દેશભરમાં આજીવિકાના પ્રચંડ નવા રસ્તાઓ વિશે જાગૃતિ લાવવામાં મદદ કરશે, પરંતુ તે  જાગૃતિના અભાવે આ પ્રદેશમાં પૂરતું ધ્યાન પ્રાપ્ત કરી રહ્યાં નથી. ડૉ. જિતેન્દ્ર સિંહે આ રવિવારે રાષ્ટ્રવ્યાપી “પંચાયતી રાજ દિવસ”ની ઉજવણીની માટે પ્રધાનમંત્રીની જમ્મુની મુલાકાત […]

બે વર્ષમાં દીપડાંના હુમલાના 85 બનાવો, જુનાગઢ અને ગીર સોમનાથમાં દીપડાંનો સૌથી વધુ આતંક

ગાંધીનગરઃ ગુજરાતમાં દીપડાના હુમલાના બનાવો વધતા જાય છે. છેલ્લા બં વર્ષમાં દીપડા દ્વારા માનવી પર હુમલાના 85 બનાવો બન્યા હતા. રાજ્યમાં ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં દીપડાંનો આતંક સૌથી વધુ છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં  પશ્નના ઉત્તરમાં વન મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં છે. જેમાં 242 દીપડા […]

અમદાવાદમાં પોલીસે બે વર્ષમાં 83,884 વાહનો જપ્ત કર્યા, જેમાં 6,541 વાહનોને છોડાવવા કોઈ આવ્યુ નથી

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ટ્રાફિક ભંગ કરનારા વાહનચાલકો પાસે વાહનોના દસ્તાવેજ ન હોવાથી પોલીસ દ્વારા વાહનો જપ્ત કરવામાં આવતા હોય છે. શહેરમાં છેલ્લા બે વર્ષમાં પોલીસે 83,884 વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 6,541 વાહનો છોડાવવા માટે કોઈ આવ્યુ જ નથી. અને આ વાહનો પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા […]

વિકાસ કામોમાં પર્ણાવરણનો વિનાશ, અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં 17422 વૃક્ષો કપાયા

ગાંધીનગરઃ રાજ્યમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે. લીલાછમ વૃક્ષોને કાપવામાં આવે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં 17422 વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા હતા. સરકારે વિકાસના કામો માટે વૃક્ષો કાપવાની મંજુરી આપી હતી. અમદાવાદમાં ગ્રીનરી વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જ સરકાર બીજીબાજુ વૃક્ષો કાપવાની મંજુરી પણ આપે છે. વૃક્ષછેદનને લીધે […]

ગુજરાતમાં બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી દારૂ અને નશીલા દ્રવ્યો પકડાયાં

ગાંધીનગરઃ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ તે માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાનું જગજાહેર છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિદેશી-દેશી દારૂ અને અન્‍ય નશીલા દ્રવ્‍યો અંગે મુખ્યમંત્રીને પ્રશ્ન કર્યો હતો. આ સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 606.41 કરોડનો વિદેશી […]

અમદાવાદને હેરિટેજસિટીનો દરજ્જો ભલે મળ્યો પણ બે વર્ષમાં 40 હેરિટેજ મકાનો જમીન દોસ્ત થઈ ગયા

અમદાવાદઃ શહેરને હેરિટેજસિટીનો દરજ્જો મળ્યો છે. પણ શહેરમાં છેલ્લા બે વર્ષના સમયગાળામાં 40થી વધારે હેરિટેજ મકાનો તોડી પાડીને ત્યાં નવું બાંધકામ કરી દેવાયું છે અથવા તો ત્યાં માત્ર ખુલ્લો પ્લોટ પડ્યો છે. હેરિટેજ મકાનને પુન: રિનોવેશન કરી હેરિટેજના લુક સમાન બનાવવાની વાતો વચ્ચે જ ટી-ગર્ડર પર બનતાં મકાનો ધરમૂળથી હેરિટેજ લુક બદલી નંખાતા હોવાનું જાણવા […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયાં બાદ અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓએ કરી જમીનની ખરીદી

દિલ્હીઃ તા. 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યાં બાદ કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી કરી શકે છે. જો કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયાં બાદ બે વર્ષના સમયગાળામાં બે વ્યક્તિઓએ જમીનની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code