દહેગામ-રખિયાલ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર બે યુવાનોના મોત
દહેગામ-રખિયાલ રોડ પર બબલપુર ગામ નજીક અકસ્માત સર્જાયો, ટ્રક ચાલકે બેદરકારીથી ડિવાઈડર પરથી રોડ ક્રોસ કરીને બાઈકને ટક્કર મારી, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ રાજ્યમાં હાઈવે પર બેદરકારીથી ચલાવાતા વાહનોને લીધે અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે દહેગામ-રખિયાલ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. દહેગામ-રખિયાલ રોડ […]