લગ્નના પણ અલગ અલગ પ્રકાર હોય છે,જાણો
લગ્નએ દરેક વ્યક્તિના જીવનની સૌથી યાદગાર ક્ષણ હોય છે, દરેક લોકો માટે આ સૌથી ખુશીભર્યો દિવસ હોય છે. આપણને બધાને મોટાભાગે બે જ પ્રકારના લગ્ન વિશે જાણ હોય છે જે છે પ્રેમ લગ્ન, અને અરેન્જ મેરેજ એટલે કે બે પરિવારોની સહમતીથી થતા લગ્ન. પણ લગ્ન માત્ર આ જ નથી, હકીકતમાં જોઈએ તો તેના આઠ પ્રકાર […]