IPLની તૈયારીઓની સમિક્ષા કરવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે- 6 દિવસ સુધી રહેવું પડશે ક્વોરોન્ટાઈન
આઈપીએલ ની તૈયારી જોવા બીસીસીઆઈ ની ટીમ UAE જશે 6 દિવસ સુધી રહેશે ક્વોરોન્ટાઈન UAEમા IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરશે BCCIનું મુખ્ય પ્રતિનિધિ મંડળ ઓગસ્ટના ત્રીજા એઠવાડીયે દુબઈ પહોચીને UAEમા IPL સાથે જોડાયેલ તમામ સ્થળોની રેકી કરી શકે છે, આઈપીએલની 13 મી સિઝન આ વખતે કોવિડ-19ના કારણે સંયૂર્ત અરબ અમિરાતમાં રમાનાર છે,આ વખતે […]