ઉદ્વવ ઠાકરેની સત્તા જતા જ અભિનેત્રી કંગનાએ કર્યો પલટવાર – કહ્યું ‘પાપ વધી જતા જ સર્વશાન થાય છે’
ઉદ્વવ ઠાકરે પર કંગનાનો પલટવાર કહ્યું પાપ ‘વધી જતા જ સર્વશાન થાય છે’ મુંબઈ – છેલ્લા કેચટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકરમમાં ઉથલ પાથલ મચી હતી છેવટે સીએમ પદ પરથી ઉદ્ઠવ ઠાકરેએ રાજીનામુ આપવાની ફરજ પડી હતી ત્યારે હવે અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરેના મરહમ પર જાણે નમક છાંટવાનું કામ કર્યું છે,એક સમયે કંગના અને ઠાકરે સરકાર […]