ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહે ઉધમપુરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સુરક્ષાની ચિંતાઓ પર બોલતા ડૉ.જિતેન્દ્ર સિંહે કહ્યું કે સુરક્ષાને લઈને યોગ્ય જવાબ સુનિશ્ચિત કરવામાં આવશે. “અમે શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા તમામ ચિંતાઓ અને અવરોધોનું સમાધાન કરીશું. ત્રાસવાદીઓ સામે કડક હાથે કામ લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. […]