UGCની મલ્ટીપલ મોડના અભ્યાસ માટેની ગાઈડલાઈન જારી -નવી શિક્ષણ નીતિ હેઠળ હવે એક સાથે કરી શકાશે બે કોર્ષ
વિદ્યાર્થીઓ હવે એક સાથએ બે કોર્ષ કરી શકશે યુજીસીએ અભ્યાસ માટેની ગાઈડલાઈન જારી કરી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ જ્યારે એક કોર્ષમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે એક જ સમયે બીજા કોર્ષમાં કરવાની પરવાનગી હોતી નથી જો કે હવે આ નિયમ બદલાયો છે ,યુજીસીએ અભ્યાસને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે જે પ્રમાણે હવે વિદ્યાર્થીઓ એક સાથે […]


