1. Home
  2. Tag "uk"

યુ.કેમાં કોરોનાના કેસમાં એક સપ્તાહમાં 48 ટકાનો વધારો,એક જ દિવસમાં 122,186 કેસ નોંધાયા

યુકેમાં થયો કોરોના બેકાબૂ એક જ સપ્તાહમાં 48 ટકા કેસ વધ્યા એક જ દિવસમાં 122,186 કેસ નોંધાયા દિલ્હી: કોરોનાવાયરસથી અત્યારે યુકે વધારે સૌથી વધારે અસરગ્રસ્ત હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે યુકેમાં એક જ સપ્તાહમાં કેસમાં 48 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં યુકેમાં 122000થી પણ વધારે કેસ નોંધવામાં આવ્યા […]

યુકેમાં ઓમિક્રોનની મજબૂત પકડ, 1 જ દિવસમાં કોવિડના કેસ 1 લાખને પાર, લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા સરકારની અપીલ

યુકેમાં પણ ઓમિક્રોનની દહેશત વધી યુકેમાં એક જ દિવસમાં કેસ 1 લાખને પાર લોકોને ત્રીજો ડોઝ લેવા માટે સરકારની અપીલ નવી દિલ્હી: વર્ષ 2021માં એક તરફ કોરોનાનો પ્રકોપ વિશ્વભરમાં હળવો થઇ રહ્યો હતો અને મોટા ભાગના દેશોમાં જનજીવન થાળે પડી રહ્યું હતું ત્યાં જ સાઉથ આફ્રિકાથી કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોને દસ્તક દેતા ફરીથી કોવિડની ત્રીજી […]

બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટમાં અત્યાર સુધીમાં 14ના મોત, ક્રિસમસ બાદ લાગી શકે છે આકરા પ્રતિબંધ

હોસ્પિટલોમાં 129 દર્દીઓ સારવાર હેઠળ કોરોનાની ત્રીજી લહેરની દસ્તકની અકટળો કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતિત દિલ્હીઃ અમેરિકા અને બ્રિટનમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રિટેનમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનમાં લગભગ 14 વ્યક્તિઓના મોત થયાં છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થવાની શયકતાઓ જેવા મળી રહી છે. ભારત સહિત […]

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મોત, બ્રિટનના વડાપ્રધાને કરી પુષ્ટિ

ઓમિક્રોન વેરિએન્ટથી વિશ્વમાં પ્રથમ મૃત્યુ બ્રિટનમાં ઓમિક્રોન્ટ સંક્રમિત દર્દીનું મોત ખુદ બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કરી પુષ્ટિ નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટનો સમગ્ર વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત એક દર્દીનું આજે બ્રિટનમાં મોત થઇ ગયું છે. આ વેરિએન્ટથી મોતનો વિશ્વનો પ્રથમ મામલો છે. ખુદ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તેની પુષ્ટિ કરી છે. […]

યુકેમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોન વેરિએન્ટના કેસ, જાન્યુઆરીમાં લહેરના ભણકારા

યુકેમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોન વેરિએન્ટના કેસ જો નિયંત્રણ નહીં લદાય તો જાન્યુઆરીમાં ભયંકર લહેર આવી શકે છે વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા ઓમિક્રોન વેરિએન્ટ હવે વિશ્વના 23થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. જેને કારણે વિશ્વ ચિંતિત બન્યું છે. યુકેમાં પણ ઓમિક્રોન વેરિએન્ટ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે. […]

કોરોનાના નવા સ્ટ્રેનના જોખમને લઈને બ્રિટને લીધો નિર્ણય-  આફ્રિકાના 6 દેશોની યાત્રા પર લગાવ્યો પ્રતિબંધ

બ્રિટને 6 આફ્રીકાના દેશોની યાત્રા બેન કરી વધતા વના સ્ટ્રેનને લઈને બ્રિટને લીધો નિર્ણય   દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાનું જોખમ ફરી એક વખત વર્તાઈ રહ્યું છે, ત્યારે કેટલાક દેશો ફરીથી તેમની યાત્રા પર બેન લગાવી રહ્યા છે આજ શ્રેણીમાં યુનાઇટેડ કિંગડમ એ વિતેલા દિવસને ગુરુવારે છ દેશોની ફ્લાઇટ્સને અસ્થાયી રીતે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય […]

કોવેક્સિન લેનારાઓ આજથી કરી શકશે બ્રિટનનો પ્રવાસ – ક્વોરોન્ટાઈનમાંથી પણ મળી મૂક્તિ

કોવેક્સિન લેનારા માટે બ્રિટનનો માર્ગ મોકળો નહી રહેવું પડે ક્વોરોન્ટાઈન   દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી બ્રિટન કોવેક્સિનને લઈને ભારત સાથે વિવાદમાં જોવા મળ્યું હતું, ત્યારે હવે ભારત બાયોટેકની કોરોના વેક્સીન લેનારા લોકો માટે રાહતના સમાચાર છે. આજથી બ્રિટને ભારતની કોવેક્સિનને તેની માન્ય રસીની યાદીમાં એટલે કે મંજૂરીની યાદીમાં સામેલ કરી છે. આનો અર્થ એ થયો […]

હવે કોવેક્સિન લેનારા ભારતીયોને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

નવી દિલ્હી: WHO દ્વારા પણ જ્યારે હવે ભારતમાં નિર્મિત કોવેક્સિનને માન્યતા અપાઇ છે ત્યારે હવે વધુ એક ખુશખબર છે. હવે યુકે પણ ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઇ રહ્યું છે. ભારતમાં કોવેક્સિનને હવે યુકે સરકાર ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરશે. 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓને […]

બ્રિટિશ નાગરિકોએ ભારતમાં હવે 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન નહીં થવું પડે, સરકારે નિર્ણય પાછો ખેંચ્યો

ભારત સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય બ્રિટિશ નાગરિકો માટે 10 દિવસનું ક્વોરન્ટાઇન ફરજીયાત નથી હવે 17 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા નિયમો તમામ મુસાફરોને લાગુ પડશે નવી દિલ્હી: ભારત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા બ્રિટનથી આવતા મુસાફરો માટે વધારાની તપાસ તેમજ 10 દિવસના ક્વોરેન્ટાઇનના નિર્ણય પાછો ખેંચી લીધો છે. આ માટે હવે બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે સુધારેલી માર્ગદર્શિકા […]

યુકેએ મુસાફરી નિયમો કર્યા હળવા, યુકે જતા ભારતીયોએ 10 દિવસ ક્વોરેન્ટાઇન નહીં થવું પડે

યુકે જતા ભારતીય મુસાફરોને આજથી પ્રતિબંધોમાં છૂટછાટ મળશે યુકેમાં હવે 10 દિવસના ક્વોરેન્ટાઇનની જરૂર નથી યુકેએ મુસાફરી નિયમો હળવા કર્યા નવી દિલ્હી: ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે જે હવે હળવો થતો જણાઇ રહ્યો છે. યુકે આજથી તેના પ્રવાસ પ્રતિબંધોને હળવા કરી રહ્યું છે. ભારત અને બ્રિટન વચ્ચે સરળ હવાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code