યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ
ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી […]


