1. Home
  2. Tag "ukraine"

યુક્રેનઃ રશિયાના હુમલામાં 352 નાગરિકોના મોતનો દાવો, કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવાયો

નવી દિલ્હીઃ યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલાનો અમેરિકા સહિતના દેશો વિરોધ કરી રહ્યાં છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 14 બાળકો સહિત 352 નાગરિકોના મોત થયાનો યુક્રેને દાવો કર્યો કર્યો છે. દરમિયાન રાજધાની કિવમાંથી વીકએન્ડ કરફ્યુ હટાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ યુક્રેનની સેના રશિયાન સૈન્યનો સામનો કરી રહી છે અને હજુ સુધી રાજધાની કિવથી […]

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ચાર કેન્દ્રીય મંત્રીઓ જશે

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સહીસલામત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન ગંગાની શરૂઆત કરી છે એટલું જ નહીં અત્યાર સુધીમાં પાંચેક ફ્લાઈટમાં અનેક વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેન પોલીસ અમાનવીય વર્તન કરતું હોવાની ઘટના સામે આવતા ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર […]

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર, ભારતે મદદ નહીં કરતા અત્યાચાર ગુજારાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસ નિર્દયતા પર ઉતરી આવી છે. રોમાનિયાની સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વિરોધ કરવા માટે લાકડીઓ પણ ફેંકવામાં આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા એક વિદ્યાર્થિનીએ યુક્રેનની પોલીસની બર્બરતાનો વીડિયો શેયર કર્યો છે. જો કે, આ વીડિયોની REVOI (REAL VOICE OF […]

રશિયા સાથેના યુદ્ધમાં લડત આપવા સ્વેદશથી યુક્રેનીઓની વતન વાપસી

દેશની રક્ષા માટે યપુક્રેનીઓ પરત દેશમાં આવી રહ્યો છે યુરોપથી 22 હજાર જેટલા યુક્રેનીઓ યુક્રેન આવ્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની વિશ્વભરમાં ટિકા થી રહી છે યુક્રેન યુદ્ધની સ્થિતિમાં એકલું પડ્યું છે ત્યારે યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે જ્યારે હજારો લોકો દેશ છોડી રહ્યા છે, ત્યારે કેટલાક યુક્રેનિયન સ્ત્રી-પુરુષો પોતાની માતૃભૂમિની રક્ષા માટે જ્યાં […]

રશિયાના 8 હેલિકોપ્ટર, 14 વિમાન અને 102 ટેન્ક નષ્ટ: યુક્રેનનો દાવો

રશિયાના અનેક હથિયાર તબાહ યુક્રેનની સેનાએ કર્યો દાવો 14 ફાઈટર જેટ્સ, 8 હેલિકોપ્ટર તબાહ દિલ્હી :રશિયા અને યુક્રેન વચ્ચે જે ધમાલ ચાલી રહી છે તેને લઈને હવે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોય તેમ લાગી રહ્યું છે. યુક્રેનની સેના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે,તેઓએ અત્યાર સુધીમાં રશિયાના 14 વિમાન, 8 હેલિકોપ્ટર અને 102 ટેન્ક […]

યુક્રેનના રાષ્ટ્રપતિની દેશભાવના,કહ્યું હુ મારા દેશને છોડીને ક્યાંય જવાનો નથી

યુક્રેનના રાષ્ટ્રપતિની દેશલાગણી કહ્યું હુ યુક્રેનને નહીં છોડું રશિયાના આક્રમણમાં જીવનું ખતરો દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા જ્યારથી યુક્રેન પર હુમલો કરવાનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે ત્યારથી યુક્રેનની હાલત દયા આવી જાય એવી બની છે. ઓછા હથિયાર, નાનું સૈન્ય અને આર્થિક રીતે પણ મધ્યમ વર્ગના દેશ પર રશિયા દ્વારા હુમલો કરવામાં આવતા વિશ્વના દેશોને અત્યારે યુક્રેન […]

યુક્રેન પર હુમલાને લઈને ટ્રમ્પે બાઇડેન અને ઓબામા પર સાધ્યું નિશાન,કહ્યું-હું હોત તો યુદ્ધ ન થયું હોત

પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાધ્યું નિશાન બાઇડેન-ઓબામા પર સાધ્યું નિશાન કહ્યું-હું હોત તો યુદ્ધ ન થયું હોત દિલ્હી:રશિયાની સેનાએ યુક્રેન પર હુમલો કરવાનું શરૂ રાખ્યું છે.આ દરમિયાન અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડેન પર કટાક્ષ કરી રહ્યા છે.તેમણે કહ્યું કે, તમે અમેરિકાના ઈતિહાસમાં અત્યાર સુધીના પાંચ સૌથી ખરાબ રાષ્ટ્રપતિઓને લઈ શકો છો અને […]

રશિયા-યુક્રેન યુદ્ધઃ ભારત-પાકિસ્તાન સહિત અનેક દેશોની સરહદો ઉપર વર્ષોથી તણાવ ભરી સ્થિતિ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે દુનિયાના દેશો બે ભાગમાં વહેંચાઈ રહ્યાં છે. અમેરિકા અને યુકે સહિતના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરીને યુક્રેનને સમર્થન આપ્યું છે. જ્યારે ચીન અને પાકિસ્તાને રશિયાને સમર્થન આપ્યું છે. જ્યારે ભારત સહિત આંગળીને વેઢે ગણી શકાય એટલા દેશો જ હિંસાનો વિરોધ કરીને શાંતિથી વાતચીતથી નિકાલ […]

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને પગલે ભારતીય શેર બજાર ઉપર ભારે અસર

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને પગલે એક અઠવાડિયયાથી શેર બજારમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સેંસેક્સ અને નિફ્ટી સહિત દુનિયાભરના શેર બજારો માં યુદ્ધના સંકટને પગલે તુટ્યાં છે. બીએસઈ સેંસેક્સ 18મી ફેબ્રુઆરીએ 57832.97 અંક ઉપર બંધ રહ્યું હતું. સેંસેક્સ 25મી ફેબ્રુઆરીએ 55,858.52 અંકના સ્તર ઉપર બંધ રહ્યું હતું. પાંચ સત્રમાં કુલ 1974.45 […]

રશિયા અને યુક્રેન જેવા દેશોમાં મેડિકલ અભ્યાસ કરવાના છે આ ફાયદા

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સૌથી વધારે ચિંતા ભારતને છે. ભારતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયાં છે. મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓને સહિસલામત બહાર કાઢવાનું આપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સામાન્ય નાગરિકોને સવાલ થાય કે, ભારતમાં અનેક મેડકલ કોલેજો છે તેમ છતા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code