જયશંકર યુએસના વિદેશ મંત્રીને મળ્યા,યુક્રેન યુદ્ધથી લઈને પેસિફિક ક્ષેત્ર સુધીના ઘણા મુદ્દાઓ પર કરી વાત
દિલ્હી:ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર આ દિવસોમાં કંબોડિયાની રાજધાની નોમ પેન્હ પહોંચી ગયા છે.અહીં તેમણે આસિયાન-ઈન્ડિયા સમિટમાં ભાગ લીધો હતો.આ સિવાય તેઓ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા.આ દરમિયાન બંને સમકક્ષ નેતાઓએ ઘણા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી.બંને વચ્ચે યુક્રેન યુદ્ધથી લઈને વ્યૂહાત્મક ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા થઈ હતી. જયશંકર […]


