અમેરિકાની મોટી જાહેરાત,યુક્રેનને મોકલશે એક અબજ ડોલરની સૈન્ય સહાય
9 ઓગસ્ટ,દિલ્હી:અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના વહીવટીતંત્રે સોમવારે યુક્રેનને વધુ 1 અબજ ડોલરની લશ્કરી સહાયની જાહેરાત કરી હતી.યુએસ રક્ષા મંત્રાલય તરફથી યુક્રેનની સશસ્ત્ર દળોને સીધા રોકેટ, દારૂગોળો અને અન્ય શસ્ત્રોનો તે સૌથી મોટો પુરવઠો હશે.અમેરિકી સહાયની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે,રશિયા યુક્રેનની જવાબી કાર્યવાહીને રોકવા માટે તેના સૈનિકો અને […]


