પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ બીએલએએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનને ગોળીબાર કરીને કબજે કરી હતી. BLAએ ટ્રેન પર હુમલા અને ત્યારબાદ સેના સાથેની અથડામણમાં 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કરતા BLAએ ચેતવણી આપી હતી કે જો સેનાએ બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો તો તમામને મારી […]