ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો
રાજ્યમાં વીજ વપરાશ મંગળવારે 26,600 મેગાવોટને વટાવી ગયો ઊર્જા વિભાગ દ્વારા વીજળી પુરવઠોની કરાઈ સમીક્ષા સિચાઈ માટે પણ વીજ વપરાશમાં થયો વધારો ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પંખા. કૂલરો અને એસીનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે વીજ વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં […]