ગાંધીનગરના સરગાસણમાં અંડર ગ્રાઉંડ માટેની કિંમતી 35 પાઇપો તસ્કરો ઉઠાવી ગયા
ગાંધીનગરઃ પાટનગરમાં વસતી વધવાની સાથે વિસ્તાર પણ વધતો જાય છે. સાથે નવા વિસ્તારોમાં વિકાસના કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. શહેરના સરગાસણ ટીપી. 7 વિસ્તારમાં અંડર ગ્રાઉન્ડ પાણીની પાઈપ લાઈન બિછાવવા માટે કચ્છથી મંગાવેલી તોતિંગ પાઇપો ચોરાઈ જતાં પ્રોજેક્ટ મેનેજર પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારે વજનદાર ડગટાઇન આર્યનની ચાર લાખની કિંમતની 35 પાઇપો ચોરી […]