1. Home
  2. Tag "Union Budget"

ભાજપ સરકારના બજેટમાં બેરોજગારી, મોંઘવારી ઘટાડવા કોઈ નક્કર આયોજન નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ લોકસભામાં કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રજુ કરેલા વર્ષ 2024-25ના બજેટને રાહત આપનારૂ ન હોવાની ટીકા કરીને ગુજરાત કોંગ્રેસે બજેટને મોંઘવારી અને બેરોજગારી વધારનારૂં ગણાવ્યું હતું ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ સરકારનું છેલ્લું બજેટ લોકોને રાહતો અને આકાંક્ષાઓ પૂરી કરતું હોય પરંતુ, ભાજપની સરકારનું વચગાળાનું બજેટ કોઈપણ પ્રકારની રાહત આપનારું નથી. પ્રમાણિક કરદાતાઓને ઈન્કમટેક્ષના […]

કેન્દ્રીય બજેટ વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો વેગ અને ઊર્જા આપનારુંઃ ભુપેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ રજૂ કરેલું વચગાળાનું કેન્દ્રીય બજેટ 2024-25 ભારતના કરોડો નાગરિકોની આશા-આકાંક્ષાઓની પરિપૂર્તિ બનનારું બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વ્યકત કર્યો છે.  લોકસભામાં રજુ થયેલુ આ વચગાળાનુ બજેટ સમાજના દરેક વર્ગના લોકોની જરૂરિયાતોનો ખ્યાલ રાખનારું આ સર્વસમાવેશી-સર્વસ્પર્શી બજેટ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @૨૦૪૭ ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને નવો […]

કેન્દ્રિય બજેટ દેશના કરોડો નાગરિકા માટે છેતરપિંડી સમાન છે, મોંઘવારી વધશેઃ કોંગ્રેસ

અમદાવાદઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે સંસદમાં રજુ કરેલા વર્ષ 2023-24ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું. કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો પ્રશ્ન મોંઘવારી માટે નાણામંત્રી એક શબ્દનો પણ બજેટ સ્પીચમાં ઉલ્લેખ કર્યો નથી. કેન્દ્રિય બજેટ વાયદાના વેપારમાં ફરી એક વખત અવલ્લ સાબિત થનારું છે. મોંઘવારી આસમાને છે. […]

હાઈડ્રોજન મિશન માટે રૂ. 19700 કરોડની ફાળવણી

નવી દિલ્હીઃ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રીન જોબ માટે લોકોને તક આપવામાં આવશે. પ્રવાસનમાં દેશ-વિદેશીના પ્રવાસીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ દ્વારા પ્રવાસનના પ્રમોશનને નવા સ્તરે લઈ જવામાં આવ્યું હતું. હાઈડ્રોજન મિશન માટે સરકાર દ્વારા 19700 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વ્હીકલ રિપ્લેસમેન્ટ પોલિસી હેઠળ, ગ્રીન એન્વાયર્નમેન્ટ માટે પ્રદૂષિત વાહનોને રિપ્લેસમેન્ટ અથવા […]

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને […]

આજે સંસદમાં રજુ થશે કેન્દ્રીય બજેટ,નિર્મલા સીતારમણ પાસેથી આ મોટી અપેક્ષાઓ

દિલ્હી:કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2023 રજૂ કરશે. આગામી ઉનાળામાં સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે.આજે જ્યારે નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કરશે, ત્યારે ભારતીય મધ્યમ વર્ગ અને ભારતીય કોર્પોરેટસ વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખીને થોડી રાહતની રાહ જોશે. અગાઉ, મંગળવારે સંસદમાં રજૂ […]

કોરોના વેક્સિન માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી, વીમા ક્ષેત્રમાં 74 ટકા FDIને અપાશે મંજૂરી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પ્રજાના આરોગ્યને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કોરોના રસીકરણ માટે રૂ. 35 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમજ સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code