ICMR-HMPV ટેસ્ટિંગ લેબને વધારશેઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તે છેલ્લા કેટલાક સપ્તાહો દરમિયાન ચીનમાં HMP વાયરસના ફેલાવા પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ICMR દ્વારા HMPV માટે પરીક્ષણ કરતી પ્રયોગશાળાઓની સંખ્યા વધારવામાં આવશે અને ખાતરી આપી છે કે તે સમગ્ર વર્ષ માટે HMPVના વલણો પર નજર રાખશે. મંત્રાલયે તાજેતરના વિકાસ અંગે […]