કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક સરકારી યોજનાઓનું શિલાન્યાસ કર્યુ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો અને વિવિધ સરકારી યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા. અમિત શાહે ગાંધીનગર રેલવે સ્ટેશન પર મહિલા સ્વયં સહાયતા સમૂહને ફાળવાયેલ ચાના સ્ટોલનું લોકાર્પણ કર્યું. સ્વયં સહાયતા સમૂહની મહિલાઓ સાથે ચર્ચા કરતા અમિત શાહે કહ્યું કે મહિલા SHG દ્વારા ગાંધીનગર […]


