2026 સુધીમાં GPS આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
નવી દિલ્હી 18 ડિસેમ્બર 2025: GPS-based toll system ભારતમાં હાઇવે પર મુસાફરી કરનારાઓને આગામી વર્ષોમાં ટોલ ટેક્સમાં નોંધપાત્ર રાહત મળવાની તૈયારી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામાં માહિતી આપી છે કે 2026 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં GPS-આધારિત અને સેટેલાઇટ-સહાયિત ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય […]


