1. Home
  2. Tag "United nations"

ખેડૂત હિંસા પર UNએ ભારતે આપી આ વણમાંગી સલાહ, તો ભારતે પણ આપ્યો આ જવાબ

દિલ્હીમાં ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા પર સમગ્ર દુનિયામાં ચર્ચા હવે યુનાઇટેડ નેશન્સે પણ આ મુદ્દે ભારતને આપી વણમાંગી શીખામણ ભારતે પણ કર્યો પલટવાર, કહ્યું – UNએ દેશના આંતરિક મામલામાં દખલ ના કરવી ન્યૂયોર્ક: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેકટર રેલી દરમિયાન થયેલી હિંસા અને ફેલાયેલી અરાજકતા પર સમગ્ર દુનિયા ચર્ચા કરી રહી છે ત્યારે હવે યુનાઇટેડ નેશન્સે […]

ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમ 50 વર્ષથી વધુ જૂના હશેઃ રિપોર્ટ

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 2025માં એક હજારથી વધારે ડેમને લગભગ 50 વર્ષ પૂરા થશે. દુનિયાભરમાં આવા જ જુના ડેમ ખતરો ઉભો કરે તેવી શકયતા છે. 2050 સુધીમાં દુનિયાના મોટાભાગના લોકો 20મી સદીમાં બનેલા હજારો ડેમના નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા હતા. જેના પરિણામે જૂના ડેમના કારણે તેમની ઉપર ખતરો તોડાતો હશે. રિપોર્ટમાં […]

કોરોના મહામારીને લીધે આગામી વર્ષે વિશ્વમાં ભૂખમરા-ગરીબીનું પ્રમાણ વધશે: UN

સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગની પૂર્વાનુમાન આગામી વર્ષે દુનિયામાં ગરીબી-ભૂખમરાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધશે વર્ષ 2021માં 40 ટકા લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઇ જશે જીનેવા: સંયુક્ત રાષ્ટ્રના માનવીય અધિકાર વિભાગ મુજબ કોરોના મહામારીને લીધે આગામી વર્ષે ગરીબીની રેખા નીચે જીવતા લોકોમાં ભારે ભરખમ વધારો થશે. આ વર્ષે જ વિશ્વ સ્તરે માનવીય મદદની જરૂરિયાત જે રીતે […]

ભારતે લઘુમતિ કોમની મહિલાઓ ઉપર થતા અત્યારચાર મુદ્દે પાકિસ્તાનને લીધુ આડેહાથ

દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના શાંતિની સંસ્કૃતિ ફોરમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનની અસલીયત સામે લાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાને લઘુમતી કોમની મહિલાઓ ઉપર અચત્યારાના મુદ્દે ભારતે આડેહાથ લીધું હતું. ભારતે કહ્યું હતું કે, અમે ફરી એકવાર યુએનના મંચ ઉપર ભારતની વિરુદ્ધમાં પાકિસ્તાનની સ્પીચ સાંભળી છે. જો કે, પાકિસ્તાન પોતાના દેશ અને પોતાની સીમાઓ ઉપર સતત હિંસાની સંસ્કૃતિ […]

આજે પ્રથમ વખત ‘ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લૂ સ્કાય’ મનાવાશે

કોરોના કાળ દરમિયાન પરિવહન સેવાઓ બંધ રહેતા આકાશ બન્યું સ્વચ્છ 7 સપ્ટેમ્બરે એટલે કે આજે ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લૂ સ્કાય મનાવાશે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ એક વીડિયો સંદેશ આપશે કોરોના કાળ દરમિયાન મોટા ભાગની અવરજવર અને ગતિવિધિઓ સ્થગિત થઇ જતા તમામ દેશોએ વર્ષો પછી તદ્દન સ્વચ્છ અને વાદળી આકાશ જોયું હતું. લોકડાઉનના […]

સાયન્સ-ટેક્નોલોજીના યુગમાં આપણે માઇક્રોસ્કોપિક વાયરસ સામે લાચાર છીએ: UN ચીફ

કોરોના વાયરસની મહામારી સામે મનુષ્ય લાચાર છૉ તેની સામે લડવા માટે નવા ઉપાયો શોધવા પડશે: UN મહાસચિવ આ વાયરસ સમગ્ર દુનિયાને ઘૂંટણીયે લઇ આવ્યું છે કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં હવે ઘાતક સ્વરૂપ ધારણ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ પણ દૈનિક સ્તરે વધતા સંક્રમણ સામે હથિયાર ફેંકી દીધા છે. તાજેતરમાં જ આ મહામારીને લઇને સંયુક્ત રાષ્ટ્રના […]

સંયુક્ત રાષ્ટ્ર એ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા નૂર વલીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો

સંયુક્ત રાષ્ટ્રએ તહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતાને આતંકી જાહેર કર્ય સંયુક્ત રાષ્ટ્રએ નૂર વલી મહસૂદનું નામ ISIL લિસ્ટમાં કર્યું સામેલ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેટ એ નિર્ણયનું કર્યું સ્વાગત સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા નૂર વસી મહસૂદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. મહસૂદનું નામ ISIL અને અલ કાયદાની પ્રતિબંધ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. યુએનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code