1. Home
  2. Tag "Unknown Attackers"

પાકિસ્તાનમાં અજ્ઞાત હુમલાખોરોએ આતંકી હાફિઝ સઈદના વિશ્વાસુ અબ્દુલ રહેમાનને ઠાર માર્યો

પાકિસ્તાનમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા એક પછી એક ઘણા આતંકવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યાં છે. હવે કરાચીમાં હાફિઝ સઈદના વધુ એક નજીકના સાથીની હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબા માટે ભંડોળ એકત્ર કરી રહેલા અબ્દુલ રહેમાન પર અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો, જેમાં તેમનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે અબ્દુલ રહેમાન અહલ-એ-સુન્નત વાલ જમાતનો સ્થાનિક […]

પાકિસ્તાનમાં વધુ એક આતંકી દાઉદ મલિક ઠાર મરાયો, અજાણ્યા હુમલાખોરોએ ગોળીઓથી વિંધ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં બેઠા બેઠા ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપતા ત્રાવસાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસુદ અઝહરના ખુબ નજીક મનાતા દાઉદ મલિકની અજાણ્યા હુમલાખોરોએ પાકિસ્તાનમાં ગોળીમારીને હત્યા કરી છે. દાઉદ મલિકને પાકિસ્તાનના ઉત્તરી વઝીરીસ્તાનમાં ઠાર મરાયો હતો. સુત્રોના જણાવ્યા અનુસાર જૈશ-એ-મોહમ્મદના ચીફ મસુદ અઝહરનો ખાસ મનાતો દાઉલ મલિક અન્ય આતંકવાદી સંગઠન લશ્કર-એ-ઝબ્બર અને લશ્કર-આઈ-જાંગવી સાથે જોડાયેલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code