1. Home
  2. Tag "unseasonal rainfall"

ગુજરાતમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી, જીરૂ સહિતના પાકને બચાવવા ખેડુતો બન્યા ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આજે તા. 1લી માર્ચથી ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે. અને માછીમારોને દરિયો ન ખેડવાની સુચના પણ આપવામાં આવી છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે આથી ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યભરમાં લઘુત્તમ […]

ગુજરાતમાં સોમવારથી બે દિવસ કમોસમી વરસાદના ઝાપટાં પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં વારંવાર ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં વધારો થયો છે. ત્યા જ સોમવારથી બે દિવસ માવઠું પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 8-9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  છેલ્લા કેટલાક દિવસોથી અરબ […]

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને લીધે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી,

અમદાવાદઃ ગુજરાતમાં ગત અઠવાડિયે 233 તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. ત્યારબાદ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાતા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જો કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કમોસમી વરસાદથી બાકાત રહે એવી શક્યતા છે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર […]

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે ભારે પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ હવે વાતાવરણમાં પલટાં સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર તેમજ  ઉત્તર ગુજરાતના પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ માવઠું પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા,આણંદ,ભરૂચમાં […]

દેશમાં કમોસમી વરસાદના પગલે ઘઉંના પાકને નુકશાન, ગુણવતા ઉપર પણ પડી અસર

ટેકાના ભાવે ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી ગયા વર્ષની સરખામણીએ 18 ટકા ઓછી ખરીદી નવી દિલ્હીઃ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 (એપ્રિલ-માર્ચ)માં અત્યાર સુધીમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખેડૂતો પાસેથી 41 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદી કરતાં 18 ટકા ઓછી છે. ફૂડ […]

ભારતઃ કમોસમી વરસાદને પગલે આગામી દિવસોમાં ગ્રામીણ વિસ્તારોમાં વાહન વેચાણમાં અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન્સ (FADA)ના અહેવાલ અનુસાર દ્વિચક્રી વાહનોના સેગમેન્ટમાં છેલ્લા નાણાકીય વર્ષમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ તે હજુ પણ કોવિડ રોગચાળા પહેલાના આંકડા કરતાં ઘણી ઓછી છે. આગામી દિવસોમાં વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું […]

અમરેલી જિલ્લામાં ભર ઉનાળે માવઠું, ખાંભા અને સાવરકુંડલામાં રસ્તા પર પાણી ફરી વળ્યા

અમરેલીઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આકાશમાંથી અંગારા કતી ગરમી પડી રહી છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ગયો છે. લોકો અસહ્ય ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા. ત્યારે જ માવઠું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જિલ્લાના સાવરકુંડલા, ખાંભા, અને રાજુલામાં તો રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જો કે માવઠા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code