કાશીમાં 100 વર્ષ બાદ પરત મળેલી અન્નપૂર્ણા માતાજીની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા
લખનૌઃ ભારતમાં ઉત્તરપ્રદેશમાંથી લગભગ 100 વર્ષ પહેલા ચોરાયેલી અન્નપૂર્ણા માતાજીની મૂર્તિ કેનેડા પહોંચી હતી. કેન્દ્ર સરકારના પ્રયાસોથી માતાજીની મૂર્તિ અંતે ભારતને મળી હતી. ભારત આવ્યાં બાદ આજે કાશ્મીમાં અન્નપૂર્ણા માતાજની પ્રતિમાની વૈદિક સુત્રોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. 108 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આખરે સોમવારે સવારે અન્નપૂર્ણા માતાજીની દુર્લભ પ્રતિમા શ્રીકાશી […]


