ઉત્તરપ્રદેશમાં કોરોનાવાયરસની અસર: અયોધ્યામાં નહીં યોજાય રામનવમીનો મેળો
ઉત્તરપ્રદેશમાં કોરોનાની અસર રામનવમીનો મેળો નહી યોજાય સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય અયોધ્યા: ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા રાજ્યમાં કોરોનાવાયરસના વધતા કેસને લઈને રામનવમીના મેળાના આયોજનને રોકી દેવામાં આવ્યું છે. રામનવમીના મેળાની અયોધ્યામાં દર વર્ષે જોરશોરથી ઉજવણી કરવામાં આવે છે અને આ વખતે કોરોનાવાયરસના જાનલેવા સંક્રમણને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણ […]


