બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને અપગ્રેડ કરાશે
ગાંધીનગરઃ રાજ્યના બગસરા-ઉનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-Kના 89 કિલોમીટરની લંબાઈના માર્ગને બૅ લેનવાળા પાકા શૉલ્ડરમાં અપગ્રેડ કરાશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા આ અંગે માહિતી આપતા કહ્યું, 943 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ ધોરીમાર્ગને અપગ્રેડ કરવા મંજૂરી આપવામાં આવી છે.આ પ્રૉજેક્ટનો ઉદ્દેશ સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે. આ રસ્તો […]