UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ પરિણામ થયું જાહેર- ઈશિતા કિશોર બની ટોપર, ટોપ 3 માં યુવતીઓએ બાજી મારી
UPSC સિવિલ સર્વિસનું ફાઈનલ પરિણામ જાહેર ઈશિતા કિશોર રહી ટોપ પર દિલ્હીઃ- ભારતમાં ખૂબ જ હાર્ડ ગણાતી એવી એક્ઝામ એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC એ આજે સિવિલ સર્વિસ એક્ઝામ (UPSC CSE 2022)નું પરિણામ જાહેર કર્યું છે. આ પરિણામમાં ઈશિતા કિશોરે પરીક્ષામાં ટોપ કર્યું છે, જ્યારે ગરિમા લોહિયા અને ઉમા હરિતી એ […]