પાકિસ્તાન સહિતના દેશોને અમેરીકી સહાયનો નિક્કી હેલીએ વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હીઃ અમેરિકન રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલી સતત પાકિસ્તાન અને અન્ય દેશોને આપવામાં આવતી આર્થિક મદદ સામે અવાજ ઉઠાવી રહી છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, જો સત્તામાં આવશે, તો યુએસ પાકિસ્તાન જેવા “ખરાબ લોકોને” કરોડો ડોલર નહીં આપે. સંયુક્ત રાષ્ટ્રમાં ભૂતપૂર્વ રાજદૂતે ટ્વિટ કર્યું, ‘એક નબળું અમેરિકા ખરાબ લોકોને ચૂકવે છે: ગયા વર્ષે […]