1. Home
  2. Tag "US ELECTIONS 2020"

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી

અંતે ડોનાલ્ડ ટ્રમ્પે જો બાઇડેન સામે ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી ટ્રમ્પે સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી જો બાઇડેનને પત્ર લખીને સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ થવાનું આમંત્રણ વોશિંગ્ટન: અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઇ હતી જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો બાઇડેન અમેરિકાના નવા […]

ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 3 કોર્ટે ચૂંટણીમાં ગોટાળાના કેસ ફગાવી દીધા

અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં ગોટાળાના ટ્રમ્પના આક્ષેપો કોર્ટે ફગાવ્યા ગોટાળાના આક્ષેપ સાથે ટ્રમ્પે વિવિધ રાજ્યની કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી વિવિધ રાજ્યોની કોર્ટે તેમની આ પિટિશન ફગાવી દીધી છે વૉશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન વિજયી બન્યા બાદ પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર ન હતા અને ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા થયા હોવાના […]

વર્ષ 2020ની પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસની સૌથી સુરક્ષિત ચૂંટણી: અમેરિકન અધિકારીઓનો દાવો

અમેરિકાની ચૂંટણી ગરબડો થઇ હોવાના ટ્રમ્પના આરોપો વચ્ચે એક મહત્વનો રિપોર્ટ પ્રકાશિત 2020ની પ્રમુખપદ ચૂંટણી ઇતિહાસમાં સૌથી સુરક્ષિત ચૂંટણી: રિપોર્ટ આ વર્ષે ચૂંટણીમાં મતગણતરીમાં કોઇ પ્રકારની ગરબડો થઇ નથી: રિપોર્ટ વૉશિંગ્ટન: અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટા પાયે ગરબડો થઇ હોવાના ટ્રમ્પના આરોપો વચ્ચે અમેરિકન અધિકારીઓએ રિપોર્ટ આપ્યો હતો કે 2020ની પ્રમુખપદની ચૂંટણી ઇતિહાસમાં સૌથી સુરક્ષિત […]

જો બાઇડેન-કમલા હેરિસથી ભારતને કેટલો ફાયદો થઇ શકે? આ 10 વાતો છે મહત્વની

વિશ્વના મહાસતાની કમાન જો બાઇડેનને હાથમાં આવે તે લગભગ નક્કી જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના માર્ગે ચાલશે કે નવી રેખા ખેંચશે તે જોવું રસપ્રદ રહેશે જો બાઇડેનથી ભારતને કેટલો ફાયદો થશે તે જોવું પણ અગત્યનું રહેશે વોશિંગ્ટન: વિશ્વની મહાસતાની પ્રમુખપદની ચૂંટણીમાં જો બાઇડેનની જીત લગભગ પાક્કી થઇ ચૂકી છે. રાષ્ટ્રપતિ તરીકે જો બાઇડેન કાર્યપદ્વતિમાં જૂના રાષ્ટ્રપતિઓના […]

US ELECTIONS 2020: પેન્સિલવેનિયામાં જીત બાદ બિડેન પ્રમુખપદેથી એક પગલું દૂર

જો બિડેન વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક પગલું દૂર બિડેને પેન્સિલવેનિયામાં લીડ મેળવીને તેમની પકડ મજબૂત કરી આ સાથે જ બિડેન વ્હાઇટ હાઉસની વધુ નજીક પહોંચી ગયા છે ન્યૂયોર્ક: જો બિડેન હવે વિશ્વની મહાસતાના પ્રમુખ બનવાની રેસમાં હવે એક જ પગલું દૂર છે. અમેરિકન મતદારોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાકારો આપ્યો છે. જો કે, […]

US ELECTIONS 2020: મતદાને 120 વર્ષનો રેકોર્ડ તોડ્યો, થયું 66.9% મતદાન

અમેરિકામાં આ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન સૌથી વધુ મતદાન થયું આ વખતે ચૂંટણી દરમિયાન રેકોર્ડ બ્રેક 66.9 ટકા મતદાન થયું હોવાનો અંદાજ વર્ષ 2020 પહેલાં વર્ષ 1900માં સૌથી વધુ 73.7 ટકા લોકોએ મતદાન કર્યું હતું ન્યૂયોર્ક: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન મતદારોએ અપાર ઉત્સાહ દર્શાવ્યો છે. મતદાને આ વખતે 120 વર્ષનો વિક્રમ તોડી નાંખ્યો છે. […]

US ELECTION 2020: ભારતનું ગૌરવ, કચ્છી મૂળના નીરજ અંતાણી ઓહાયોના પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા

ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર USમાં કચ્છી મૂળના નીરજ અંતાણી પ્રથમ ભારતીય સેનેટર તરીકે ચૂંટાયા નીરજ અંતાણીએ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર માર્ક ફોગલને મ્હાત આપી છે ઓહાયો:  ભારત, ગુજરાત અને કચ્છ માટે ગૌરવના સમાચાર છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીની મતગણતરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપ્રમુખ પદની ઉમેદવાર કમલા હેરિસ […]

US ELECTIONS 2020 RESULTS: બાઇડેન જીતથી 6 પગલા દૂર, ઇતિહાસમાં સૌથી વધુ મત મેળવનારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું મતદાન પૂર્ણ હાલમાં મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે અત્યારસુધી બાઇડેનને 264 ઇલેક્ટોરલ વોટ મળી ગયા છે બાઇડેન હવે ચૂંટણીમાં જીતથી માત્ર 6 મત દૂર વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં ઘણા રાજ્યોમાંથી વલણ તેમજ પરિણામ સામે આવી […]

US ELECTIONS RESULT LIVE: બાઇડેનને 238 તો ટ્રમ્પને 213 ઇલેકટોરલ વોટ, ટ્રમ્પે સંબોધી પત્રકાર પરિષદ

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે થઇ રહ્યું છે મતદાન કેટલાક રાજ્યોમાં મતદાન પૂર્ણ, મતગણતરી ચાલુ કરાઇ અત્યારસુધીમાં બાઇડેનને 238 અને ટ્રમ્પને 213 ઇલેકટોરલ વોટ વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે તો કેટલાક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ […]

US ELECTION RESULTS LIVE: બાઇડેનને અત્યારસુધીમાં 209 ઇલેક્ટોરલ વોટ, ટ્રમ્પને 112 મળ્યાં

અમેરિકામા રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે અમેરિકાના કેટલાક રાજ્યોમાં મતદાન પૂર્ણ, મતગણતરી શરૂ કરવામાં આવી બાઇડેનને અત્યારસુધી 209 વોટ જ્યારે ટ્રમ્પને 112 વોટ મળ્યાં છે વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાના કેટલાક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરૂઆત થઇ ગઇ છે. રાષ્ટ્રપતિ પદ માટેના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code