1. Home
  2. Tag "US Federal reserve"

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટનો ફરી કર્યો વધારો , 22 વર્ષની ટોચ પર પહોંચ્યો

 દિલ્હીઃ-દેશ વિદેશની બેંકો દ્રારા અનેક વખત વ્યાજદરોમાં વુદ્ધી કરવામાં આવતી હોય છે ત્યારે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે પણ પોતાના બેન્ચમાર્ક વ્યાજદરોને વધાર્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વે ત્યાના સ્થાનિક સમય પ્રમાણે એટલે કે બુધવારે તેમના બેન્ચમાર્ક વ્યાજ દરમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો, જો કે આ વધારે છેલ્લા  22 વર્ષમાં સૌથી વધુ નોધાયો છે. […]

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો – વર્ષ 1994 પછીનો સૌથી મોટો વધારો

યુએસ ફેડરલ રિઝર્વે  વ્યાજ દરોમાં વધારો આ પહેલા જ આપવામાં આવ્યા હતા સંકેત વર્ષ  1994 પછીના વ્યાજ દરોમાં સૌથી મોટો વધારો જ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો દિલ્હીઃ- અનમેરિકા  ફેડરલ રિઝર્વ બેંક એ વિતેલા દિવસને બુધવારના રોજ વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કર્યો હતો. જે 28 વર્ષ બાદ કરવામાં આવ્યો છે ,જે વર્ષ  1994 પછીનો […]

અમેરિકામાં વર્ષ 2022 સુધી વ્યાજદરો શૂન્ય ટકાએ રહેશે યથાવત

– અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરોમાં વધારો કરશે તે અટકળોનો આવ્યો અંત – અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરો શૂન્યની નજીક જાળવવાની ખાતરી ઉચ્ચારી હતી – વર્ષ 2022 સુધી આ દર જળવાઇ રહેવાનો કમિટિએ સૂર વ્યક્ત કર્યો છેલ્લા કેટલાક સમયથી અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી અટકળો હતી પરંતુ હવે આ અટકળોનો અંત આવ્યો છે. અમેરિકન ફેડરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code