અમેરિકાની ધમકી બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખોમેનાઈ ફરી બંકરમાં છુપાયા
તહેરાન, 21 જાન્યુઆરી 2026: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બન્યા છે. અમેરિકા તરફથી જીવનું જોખમ હોવાની આશંકા વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) અયાતુલ્લા અલી ખોમેનાઈ ફરી એકવાર ગુપ્ત બંકરમાં શરણ લેવા મજબૂર થયા છે. છેલ્લા 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ખોમેનાઈએ અમેરિકી હુમલાના ડરથી જાહેર જીવનમાંથી હટીને સુરક્ષિત બંકરમાં આશરો લીધો […]


