1. Home
  2. Tag "us"

અમેરિકાના NSA સુલવિને સાઉદી અરેબિયામાં ડોભાલ સાથે મુલાકાત કરી, આ મહિને ઓસ્ટ્રેલિયામાં ફરી મુલાકાત થશે

દિલ્હી : વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવન તેમના ભારતીય સમકક્ષ અજીત કે. ડોભાલ સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે બંને નેતાઓ આ મહિનાના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ક્વાડ સમિટની બાજુમાં ફરી મુલાકાત કરશે. જાન્યુઆરીમાં અહીં મહત્વાકાંક્ષી ‘ઇન્ડિયા યુએસ આઇસીઇટી (ઇનિશિયેટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી)’ સંવાદ શરૂ કર્યા પછી […]

US માં વસતા ભારતીયો માટે સારા સમાચારઃ હવે H-1B વિઝા ઘારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી

US માં વસતા ભારતીયો માટે સારા સમાચાર અમેરિકાનો આદેશ H-1B વિઝા ઘારકોના જીવનસાથી પણ કરી શકશે નોકરી દિલ્હીઃ- અમેરિકાના ભારત સાથેના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે, પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી અમેરિકા સહીતના દેશોના સંબંધ પરસ્પર ભારત સાથે આર્થિક રિતે પણ સારા આગળ વધતા જોવા મળે છે ત્યારે અમેરિકાએ હવે ત્યાના દેશમાં રહેતા ભારતીયો માટે […]

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકિય પક્ષ – અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત થયો આર્ટિકલ

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજનિતીક દળ  અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત રિપોર્ટ દિલ્હીઃ-  દેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વિશ્વાસુ પાર્ટી અને મજબૂત પાર્ટી તરીકે પોતાની સત્તા બનાવામાં સફળ રહી છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભાજપ પક્ષ મજબૂત બન્યો છે જો કે માત્ર ભારત જ આ વાત માને છે તેમ નથી વિદેશમાં પણ ભાજપને મજબૂત પક્ષ માનવામાં આવ્યો […]

યુએસ રાષ્ટ્ર્પતિ જોબાઈડેને બે ભારતીય-અમેરિકન CEO નs સલાહકાર સમિતિમાં નિયુક્ત કર્યા

  દિલ્હીઃ- વિતેલા દિવસને શુક્રવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બે ભારતીય-અમેરિકન નાગરિકોને સલાહકાર સમિતિમાં સામેલ કર્યા  છે. તેમાં ફ્લેક્સના સીઈઓ રેવતી અદ્વૈતી અને નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલના સીઈઓ મનીષ બાપનાનો સમાવેશ થાય છે. આ બંને સીઈઓ ને તેમણે ‘વેપાર નીતિ અને વાટાઘાટો’ પરની સલાહકાર સમિતિ માટે નામાંકિત કર્યા.US અમેરિકામાં ભારતીય મૂળના લોકો સતત પોતાની […]

ભારત અને અમેરિકાએ વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનો નિર્ણય લીધો

દિલ્હી:ભારત અને અમેરિકાએ ગુરુવારે એક મહત્વપૂર્ણ પગલું લેતા નિકાસ નિયંત્રણોને પહોંચી વળવા, ઉચ્ચ તકનીકી વાણિજ્યને વધારવા અને ટેક્નોલોજી ટ્રાન્સફરની સુવિધા માટે વ્યૂહાત્મક વેપાર સંવાદ શરૂ કરવાનું નક્કી કર્યું.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વિદેશમંત્રી એસ. જયશંકર અને મુલાકાતે આવેલા યુએસ કોમર્સ સેક્રેટરી જીના રાયમોન્ડો વચ્ચેની બેઠકમાં વાટાઘાટો માટે નવું માળખું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ […]

અમેરિકા યુક્રેનને 2.5 અબજ ડોલરની સૈન્ય સહાય આપશે,નવા પેકેજમાં સેંકડો સશસ્ત્ર વાહનોનો પણ સમાવેશ

દિલ્હી:યુનાઇટેડ સ્ટેટ્સે ગુરુવારે યુક્રેન માટે લશ્કરી સહાયના નવા પેકેજની જાહેરાત કરી હતી. અમેરિકાએ આ નવા પેકેજમાં 2.5 બિલિયન ડોલરની સૈન્ય સહાયની જાહેરાત કરી છે.માહિતી અનુસાર, તેમાં સેંકડો બખ્તરબંધ વાહનો અને યુક્રેનના હવાઈ સંરક્ષણ માટે સપોર્ટનો સમાવેશ થાય છે.નોંધનીય છે કે થોડા અઠવાડિયા પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી અમેરિકાની મુલાકાતે ગયા હતા, જેમાં અમેરિકાએ મદદની ખાતરી આપી […]

ચીન ઉપર પ્રતિબંધને લઈને અમેરિકાએ સહયોગી દેશો સાથે ચર્ચા કરી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચેલ્લા એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ ફરમાવ્યાં છે. ચીને યુદ્ધમાં રશિયાને સમર્થન આપ્યું હતું. જ્યારે ભારતે ન્યૂટ્રલ રહીને યુદ્ધને સમાપ્ત કરવા વિનંતી કરી રહ્યું છે. દરમિયાન હવે ચાઈન રશિયાને સૈન્ય સહાય આપી રહ્યાંનું સામે આવતા અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમજ […]

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારની સખ્ત કાર્યવાહીને લઈને અમેરિકાના રિપોર્ટમાં ભારતના થયા વખાણ

આતંકવાદ વિરુદ્ધ મોદી સરકારના કાર્યોની સરહાના યુએસ રિપોર્ટમાં ભારતના આ કામના થયા વખાણ દિલ્હીઃ- જ્યારથી દેશની સત્તા પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આવ્યા છે એ ત્યારથી દરેક મોર્ચે દેશ સતત આગળ વધી રહ્યો છે આ બાદ કાશ્મીરનો ખાસ દરજજોપણ સમાપ્ત કરી ત્યાના લોકોને સગવડ પુરી પાડવામાં આવી છે સાથે જ નિડરતાથી જીવતા શીખવાયું છે આતંકવાદ સામે કલમ […]

અમેરિકાનું શહેર કે જે અમેરિકામાં હોવા છંત્તા અમેરિકામાં નથી,અહીની મુલાકાત માટે બીજા દેશમાં જવું પડે છે

આ છે પોઈન્ટ રોબર્ટ્સ નામનું શહેર જે અમેરિકામાં આવ્યું છએ છત્તા બીજા દેશમાં છે આપણે સૌ કોઈએ અનેક ગામો કે શહેર વિશે અવનવી વાતો સાંભળી હશે પ ણ જો જે ગામ કે શહેર આપણું જ છે છત્તા પણ આપણે ત્યાની મુલાકાત લેવા બીજા દેશમાં જવું પડે તો છે ને નવાઈની અને અજીબ વાત, જી હા […]

મૂળ ભારતીય અમેરિકાની નેતા નિક્કી હેલીએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારીની કરી જાહેરાત 

મૂળ ભારતીય નિક્કી હેલીની જાહેરાત યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે દિલ્હીઃ- વિદેશઓમાં પણ મૂળ ભારતીયો રાજનૈતિક સત્તાઓ સંભાળી રહ્યા છે દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ મૂળ ભારતીય મહિલાઓ પોતાને ઉચ્ચપદ પર જોવા માંગે છે આ માટે તેઓ અથાગ પ્રયત્નો અને મહેન ત કરે છે અને તેના કારણએ જ અમેરિકાની સત્તામાં મૂળ ભારતીય મહિલાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code