અમેકિરામાં બરફના તોફાનનો કહેર – 50 લોકોએ ગુમાવ્યા જીવ
અમેકિરામાં બરફના તોફાનનો કહેર 50 લોકોએ ગુમાવ્યા જીવ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં બરફના તુફાનનો કહેર ફેલાયો છે, છેલ્લા કેટલાક સમયથી વરસતા બરફના કારણે ઘણા લોકોએ જીવ પમ ગુમાવ્યા છે, અત્યાર સુધી અમેરિકામાં ભારે બરફવર્ષાને કારણે લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યા છે. ન્યુ યોર્ક રાજ્યના અધિકારીઓએ ઘાતકી પરિસ્થિતિઓનું વર્ણન કર્યું, ખાસ કરીને બફેલોમાં જ્યાં વાહનો અને […]


