રશિયાએ ભારતને આ યોજના સામેલ ના કર્યું તો અમેરિકા લાવ્યું ટેબલ પર, જાણો સમગ્ર મામલો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે રોડમેપ બનાવવામાં હવે અન્ય પાંચ દેશોની સાથે ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનમાં હવે શાંતિ પ્રક્રિયા માટે વાટાઘાટો કરવા અને સંવાદ સાધવા માટે ભારત પણ એક મહત્વની જવાબદારી નિભાવશે. 6 મહિના સુધી ચાલેલી બેકડોર ડિપ્લોમસીમાં અત્યારસુધીમાં આ પ્રક્રિયામાં રશિયા, ઇરાન, ચીન, પાકિસ્તાનની સાથોસાથ હવે ભારત પણ […]


