કેલફોર્નિયામાં ગુરુદ્વારાના ગ્રંથી સાથે મારામારી, કહ્યુ- જાવ પાછા તમારા દેશ
વોશિંગ્ટન: કેલિફોર્નિયાના એક ગુરુદ્વારામાં ગુરુવારે રાત્રે એક ગ્રંથી પર કથિતપણે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને હેટ ક્રાઈમ તરીકે જોવાઈ રહી છે. ગ્રંથી અમરજીતસિંહે સ્થાનિક અખબાર ફ્રેસ્નો બીને જણાવ્યુ છે કે એક ઘૂસણખોર ગુરુદ્વારા પરિસરમાં બનેલા તેમના મકાનમાં બારીનો કાચ તોડીને ઘૂસી આવ્યો અને તેમને મુક્કા માર્યા, પાછા પોતાના દેશમાં જવાનું કહીને હુમલાખોરે ગાળાગાળી કરી […]


