1. Home
  2. Tag "USA"

અમેરિકાના સંરક્ષણ વિભાગના અટોર્ની રહેલા અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન

અનુરાગ સિંઘલ ફ્લોરિડાના જજ બનનારા પહેલા ભારતીય મૂળના અમેરિકન હશે અનુરાગ સિંઘલ અમેરિકાના સંરક્ષણ વિભાગમાં અટોર્ની તરીકે કરી ચુક્યા છે કામ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અનુરાગ સિંઘલને કર્યા છે પદનામિત વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડાના 54 વર્ષીય ભારતવંશી અનુરાગ સિંઘલનને ફેડરલ જજ તરીકે પદનામિત કર્યા છે. વ્હાઈટ હાઉસ તરફથી સેનેટને મોકલવામાં આવેલા 17 […]

ભારતે અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે લડવું જ પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભારત, ઈરાન, રશિયા અને તુર્કી જેવા દેશોએ ક્યારેકને ક્યારેક અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સામે લડવું પડશે. તેમણે કહ્યુ છેકે માત્ર અમેરિકા જ માત્ર સાત હજાર માઈલ દૂર આતંકવાદસામે લડવાનું કામ કરી રહ્યું છે. તેમણે ક્હ્યુ છે […]

કેલફોર્નિયામાં ગુરુદ્વારાના ગ્રંથી સાથે મારામારી, કહ્યુ- જાવ પાછા તમારા દેશ

વોશિંગ્ટન: કેલિફોર્નિયાના એક ગુરુદ્વારામાં ગુરુવારે રાત્રે એક ગ્રંથી પર કથિતપણે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને હેટ ક્રાઈમ તરીકે જોવાઈ રહી છે. ગ્રંથી અમરજીતસિંહે સ્થાનિક અખબાર ફ્રેસ્નો બીને જણાવ્યુ છે કે એક ઘૂસણખોર ગુરુદ્વારા પરિસરમાં બનેલા તેમના મકાનમાં બારીનો કાચ તોડીને ઘૂસી આવ્યો અને તેમને મુક્કા માર્યા, પાછા પોતાના દેશમાં જવાનું કહીને હુમલાખોરે ગાળાગાળી કરી […]

અમેરિકામાં બાઈબલ મોંઘુ થતાં ચર્ચોએ ઉઠાવ્યા ટ્રમ્પ સામે સવાલ, ચીન સાથે જોડાયેલા છે તાર

ચીનની સાથે વ્યાપાર સંતુલનના નામે ટેરિફ વોર છેડનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી તેમનો મુખ્ય સમર્થક વર્ગ જ નારાજ દેખાઈ રહ્યો છે. ચીનથી આવનારી વસ્તુઓ પર ભારે આયાત શુલ્ક લગાવવાના નિર્ણયની અસર બાઈબલની કિંમતો પર પણ પડી શકે છે. તેના કારણે ચર્ચ ટ્રમ્પથી ખફા હોવાનું જણાવાય રહ્યું છે. દુનિયાની અડધોઅડધ બાઈબલ ચીનમાં મુદ્રિત થાય છે. અમેરિકા […]

ભારતને મળશે આધુનિક હથિયાર, અમેરિકાની સંસદમાં નાટો સદસ્યતા આપવાનો પણ પ્રસ્તાવ

વોશિંગ્ટન: ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં રશિયા પાસેથી હથિયારોની ખરીદીના મામલે વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. અમેરિકાની સેનેટના બે સાંસદોએ ગૃહમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવ પ્રમાણે તેમણે ભારતને નાટો સદસ્ય બનાવવાની વાત કહી છે. જેથી ભારતને સરળતાથી અમેરિકાના હથિયાર વેચી શકાય. જો સદસ્ય બનાવવામાં આવે […]

અમેરિકાના વર્જિનિયામાં માસ શૂટિંગ, 12ના મોત, 6 ઈજાગ્રસ્ત

અમેરિકાના વર્જિનિયા બીચ ખાતે માસ શૂટિંગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 12 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનામાં હુમલાખોરનું પણ મોત નીપજ્યું છે. જણાવવામાં આવે છે કે આરોપી વર્જિનિયા બીચ ખાતે જ નોકરી કરતો હતો. તેણે નગરપાલિકા કેન્દ્રમાં સ્થાનિક સમય પ્રમાણે, લગભગ પાંચ વાગ્યે ફાયરિંગ કર્યું છે. એક કર્મચારીનું કહેવું […]

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, પાકિસ્તાન-અમેરિકાના ભારતીય રાજદૂતો સાથે રાજનાથસિંહની મુલાકાત

પાકિસ્તાનમાં તેનાત ભારતીય હાઈકમિશનર અજય બિસારિયાએ બુધવારે સવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે મુલ કાત કરીને ભારત અને પાકિસ્તાનના સંબંધો મામલે ચર્ચાવિચારણા કરી હતી. બંનેની મુલાકાત 14મી ફેબ્રુઆરીના રોજ પુલવામા થયેલા આતંકવાદી હુમલા બાદ થઈ છે. આ મામલામા સીઆરપીએફના 44 જવાનોની શહીદી થઈ છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન બંનેએ જ પોતાના હાઈકમિશનરોને […]

અમેરિકાના એનએસએની ભારતના એનએસએ ડોભાલ સાથે વાતચીત: “ભારતને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર”

ભારત પુલવામા આતંકવાદી હુમલા બાદ આના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ-એ-મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. આ હુમલા બાદ અમેરિકા સહીત દુનિયાના મોટાભાગના દેશ ભારતની સાથે ઉભા છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને પણ કહ્યુ છે કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે અને આ મામલા પર તેઓ ભારતની સાથે છે. અમેરિકાના એનએસએ જૉન […]

ભારત અમેરિકા પાસેથી 73 હજાર સિગ સૉવર રાઈફલ ખરીદશે

ચીન અને પાકિસ્તાનની સરહદ પર તેનાત સેનાના જવાનોને અમેરિકામાં બનેલી અત્યાધુનિક રાઈફલો આપવામાં આવશે. શનિવારે સંરક્ષણ મંત્રાલયે અમેરિકા પાસેથી 73 હજાર સિંગ સૉવર રાઈફલ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ લાંબા સમયથી અટવાયેલો હતો. સત્તાવાર સૂત્રો મુજબ, આગામી વર્ષ સુધીમાં આ રાઈફલ ભારતીય સૈનિકોના હાથમાં આવી જશે. તેનાથી ઈન્સાસ રાઈફલના રિપ્લેસ કરવામાં આવશે. સૂત્રો […]

ગલ્ફની શાંતિમાં ખલેલની શક્યતા: સાઉદીનો બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ આગળ વધી રહ્યો છે?

ઉત્તર કોરિયાનો પરમાણુ અને બેલેસ્ટિક મિસાઈલનો કાર્યક્રમ વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. તેવી જ રીતે હવે ખાડી દેશોમાં પણ આવી જ મુસીબત વિશ્વની સામે ઉભી થવાની શક્યતાઓ છે. વિશેષજ્ઞો અને સેટેલાઈટ ઈમેજીસ પરથી ખુલાસો થયો છે કે સાઉદી અરેબિયામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મિલિટ્રી બેસ ખાતે બેલેસ્ટિક મિસાઈલના સંભવિત નિર્માણ અને તેના પરીક્ષણની શક્યતા છે. આવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code