1. Home
  2. Tag "USA"

ભારત પાસે ‘2 મિનિટ’માં 50 ટકા ઓછો કરાવ્યો બાઈક પરનો ટેરિફ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે હાર્લે ડેવિડસન બાઈક પર આયાત શુલ્કને અડધો કરીને તેમણે ભારતની સાથે એક યોગ્ય સમજૂતી કરી છે. પંરતુ અમેરિકાની વ્હિસ્કી પર લાગતા ઉંચા શુલ્કથી તેઓ હજીપણ નાખુશ છે. ટ્રમ્પે હાર્લે ડેવિડસનના આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવેલા ઉચ્ચ આયાત શુલ્કને અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે અમેરિકામાં આયાત થનારી ભારતીય બાઈકો […]

ભારત સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ટ્રમ્પ પ્રશાસને શરૂ કરી ચર્ચા

ઓબામાના વહીવટી તંત્રે ભારતને મિસાઈલ તકનીક આપવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. ગત વર્ષ ભારતે રશિયા સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીની સમજૂતી કરી હતી. અમેરિકાએ હિંદ-પેસિફિક વિસ્તારમાં ભારતને પોતાનું મહત્વપૂર્ણ સાથીદાર ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગના મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code