અમેરિકાની નવી પહેલ – હવે સરકારી વેબસાઈટનું હિન્દી, ગુજરાતી અને પંજાબીમાં અનુવાદ કરાશે
અમેરિકાની સકારી વેબસાઈટનું હિન્દુસ્તાનની ત્રણ ભાષામાં થશે અનુવાદ હિન્દી, ગુજરાતી અને પંજાબીમાં કરાશે અનુવાદ દિલ્હીઃ- ભારતભરપમાંથી ઘણા લોકો વિદેશ જઈને વસી રહ્યા છઓ,ખાસ કરીને અમેરિકામાં મૂળ ભારતીયો ઘણા વસવાટ કરે છે,ત્યારે હવે અમેરિકાની સરકારે આ ભારતીયો પર જાણે ખાસ ધ્યાન આપ્યું હોય તેમ લાગી રહ્યું છે,કારણ કે અમેરિકાની સરકારે તાજેતરમાં જેહર કર્યું છે કે […]