અમેરિકામાં 5થી 11 વર્ષના બાળકો માટેની Pfizer વેક્સિનને મળી મંજૂરી
બાળકોને મળશે વેક્સિન અમેરિકામાં pfizerને મળી મંજૂરી 5-11 વર્ષના બાળકોને મળશે વેક્સિન નવી દિલ્લી: ફેડરલ હેલ્થ રેગ્યુલેટર્સે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલી ફાઈઝર વેક્સિન પ્રાથમિક શાળાના બાળકોમાં લક્ષણ સંક્ર્મણને રોકવા માટે અત્યંત અસરકારક છે, તે બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ શુક્રવારે પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે Pfizer […]


